Ahmedabad: ભાજપની રેલીમાં સામેલ યુવાઓને ઉમેદવારોના નામ નથી ખબર
Continues below advertisement
અમદાવાદના લાંભા વોર્ડમાં ભાજપના ઉમેદવારોએ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં સામેલ યુવાઓને ભાજપના ઉમેદવારોના નામ ખબર નહોતી.
Continues below advertisement