Ahmedabad ની આ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે રેમડેસિવિર ઇન્જેક્શનનું કરાઇ રહ્યું છે વિતરણ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Apr 2021 11:27 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરેમડેસીવીર ઈંજેક્શનની અછતની ચર્ચા વચ્ચે અમદાવાદના SG હાઈવે પર આવેલ ઝાયડસ હૉસ્પિટલમાં ઈંજેક્શનનુ વિતરણ શરૂ કરાયું છે. સવારે 8 વાગ્યાથી ઈંજેક્શનના વિતરણની પોસ્ટ બાદ આજે વહેલી સવારથી જ ઈંજેક્શન મેળવવા દર્દીઓના પરિજનો ઉમટી રહ્યા છે. જો કે ઈંજેક્શન માટે ડૉક્ટરોનું પ્રિસ્ક્રિપ્શન જરૂરી છે. કેમ કે ઈંજેક્શનના ભાવને લઈને પણ અનેક પ્રકારની ચર્ચા ચાલતી હતી. ત્યારે અહીં 899 રૂપિયામાં ઈંજેક્શન જરૂરિયાત મંદોને ઈંજેક્શન અપાઈ રહ્યું છે. આ યોજના 12 એપ્રિલ સુધી યથાવત રહેશે.