અમદાવાદ: વીજચોરીની ફરિયાદ મળતા જમાલપુરમાં પોલીસ બંદોબસ્ત સાથે ટોરેન્ટ પાવરે કર્યું ચેકિંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ટોરેન્ટ દ્વારા જમાલપુર વિસ્તારમાં વીજચોરી મામલે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.ગેરકાયદે કનેક્શન લીધેલા એકમો અને વીજળી બિલ ન ભરતા નાગરિકોના ઘરમાં ચેકીંગ કરવાના હોવાથી સ્થાનિક પોલીસ અને SRP ની ટુકડીઓ સાથે રાખીને ટોરેન્ટ દ્વારા તપાસ કરવામાં આવી. અલબત્ત જેમના લાઈટના બીલ બાકી હોય તેમને પણ આખરી મુદ્દત આપીને બીલ ભરવા આહવાન કરવામાં આવ્યું.