Ahmedabad: ટ્રાફિક પોલીસ આવતા સપ્તાહથી બનશે ડિઝીટલ,કેવી રીતે વસુલશે દંડ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Jun 2021 06:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ(Ahmedabad) ટ્રાફિક પોલીસ(Traffic Police) આવતા સપ્તાહથી ડિઝીટલ બનશે.ટ્રાફિકના નિયમોનું ભંગ કરનારા અમદાવાદીઓને દંડવા માટે ટ્રાફિક પોલીસ સ્વાઈપ મશીનનો ઉપયોગ કરશે. મેમો અને વસુલેલા દંડની પાવતી પણ લોકોને ટેક્સ મેસેજ અથવા વોટ્સએપથી આપવામાં આવશે.