અમદાવાદ દુર્ઘટનાઃ પોલીસ બાદ FSLની ટીમ પર ઘટના સ્થળે તપાસ માટે પહોંચી, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં કેમિકલ ફેફ્ટરીમાં થયેલ પ્રચંડ બ્લાસ્ટની ઘટનાની તપાસ માટે પોલીસ, એફ.એસ.એલના અલગ-અલગ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસ કરી હતી. અગાઉ પોલીસની ટીમ તપાસ માટે આવી હતી બાદમાંએફ.એસ.એલના અધિકારીઓ પહોંચ્યા હતા અને આગ લાગી છે તે વિસ્તારનું નિરીક્ષણ કર્યું..જે બાદ પોલીસ અને પછી કેમિકલ ફેકટરીના માલિક હિતેશ સુતરીયાની સાથે મળીને તપાસ અને પૂછપરછ કરી હતી. FSLની ટીમે 5 કલાક સુધી હિતેશ સુતરિયાને સાથે રાખી તપાસ અને પૂછપરછ કરી. પોલીસનું કહેવું છે કે અત્યાર સુધી આ ફેકટરી અધિકૃત હોવાના કોઈ પુરાવા મળ્યા નથી, સાથે જ કોઈની ધરપકડ નથી કરવામાં આવી.
Continues below advertisement