અમદાવાદ દુર્ઘટના: કાપડ ગોડાઉનમાં બાળ મજૂરી ચાલતી હોવાનો ખુલાસો, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદના પીપળજમાં થયેલા આગ કાંડ મામલે મોટો ખુલાસો થયો છે. આ દુર્ઘટનામાં મોતને ભેટેલા 12માંથી એક બાળકનો સમાવેશ થાય છે. કનિકા કાપડ ગોડાઉનમાં બાળક પણ કામ કરતો હતો. કાપડના ગોડાઉનમાં બાળ મજૂરી ચાલતી હોવાનો ખુલાસો થયો છે. લોકડાઉનમાં મૃતક સ્કૂલમાં રજા હોવાના કારણે નોકરીએ જતો હતો.
Continues below advertisement