Ahmedabad: સાબરમતી વિસ્તારમાં બે ભાઈઓના મર્ડર કેસમાં 12 વર્ષ બાદ ઝડપાયા બે આરોપી
Continues below advertisement
અમદાવાદ(Ahmedabad)ના સાબરમતી(Sabarmati) વિસ્તારમાં બે ભાઈઓની થયેલી હત્યામાં 12 વર્ષ બાદ બે આરોપીઓ ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયા છે. ક્રાઈમ બ્રાન્ચે સુરતમાંથી બન્ને આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કેસમાં 15 લોકોની સંડોવણી છે જેમાંથી અગાઉ ત્રણ આરોપીઓને ઝડપી પડાયા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad Murder Crime Branch Accused Sabarmati ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV