અમદાવાદઃ 990 ગ્રામ ચરસના જથ્થા સાથે ઝડપાયા બે કાશ્મીરી યુવકો, તપાસ શરૂ

Continues below advertisement

અમદાવાદના મકરબામાં બે કાશ્મીરી યુવકોને 990 ગ્રામ ચરસના જથ્થા સાથે પોલીસે ઝડપી પાડ્યા છે. સરખેજ પોલીસને આ અંગેની બાતમી મળી હતી. પોલીસે અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી દીધી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram