Ahmedabad: 45 વર્ષથી વધુ વયના લોકોનું ફરી વેક્સિનેશન શરૂ, ક્યાં અપાશે રસી?, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ(Ahmedabad)માં આજથી ફરી 45 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન(Vaccine) આપવાનું શરૂ કરાશે.જે સેન્ટર પર કામગીરી ચાલે છે ત્યાં પ્રથમ 100 વ્યક્તિને જ કોરોનાની વેક્સિન અપાશે. 18થી 44 વર્ષના લોકોને AMC સંચાલિત શાળા અને સેન્ટર પર વેક્સિન આપવામાં આવશે.
Continues below advertisement