Ahmedabad: કાલુપુર રેલવે સ્ટેશન પર વેક્સિનેશનનું કરાયું આયોજન,કેટલા લોકોને વેક્સિન આપવાનું લક્ષ્યાંક?
Continues below advertisement
અમદાવાદ(Ahmedabad)ના કાલુપુર રેલવે સ્ટેશન(Kalupur railway station) પર રેલવે કર્મચારીઓ, મુસાફરો અને સ્ટેશન પર અવરજવર કરતા રિક્ષા ચાલકો માટે વેક્સિનેશન(Vaccination)નું આયોજન કરાયું છે. એક દિવસમાં અંદાજે 500 લોકોને વેક્સિન અપાય તે પ્રકારનું આયોજન કરાયું છે.
Continues below advertisement