Ahmedabad:હવે સિવિલમાં દર્દીઓને દાખલ થવા માટે બન્યું વેઈટિંગ લિસ્ટ, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં કોરોનાના સંક્રમણ વકરતા હવે સિવિલમાં દર્દીઓને દાખલ કરવા માટે પણ વેઈટિંગ છે. અહીં 1200 બેડની હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાઈન લાગી છે.
Continues below advertisement