Ahmedabad Water Tank Collapse | અમદાવાદમાં પાણીની ટાંકીની દિવાલ ધરાશાયી, એપાર્ટમેન્ટમાં ઘૂસ્યા પાણી

Continues below advertisement

Ahmedabad Water Tank Collapse | પાણીની ટાંકી ઓવર ફ્લો થતાં વ્રજભૂમિ અપાર્ટમેન્ટ ના સ્થાનિકોનું થયું છે ભારે નુકસાન. સ્થાનિક એમએલએ અમિત ઠાકર આ ઘટનાને નિરીક્ષણ કર્યું. સોફ્ટવેર અને ઓપરેટરની વિસંગતતા ના કારણે આ બની છે ઘટના. અધિકારીઓ તાત્કાલિક આ વી વિસંગતતા દૂર કરે. જેને ભૂલ કરી છે તે જ તેની ભરપાઈ કરે. જવાબદાર સામે પગલાં લેવામાં આવશે - અમિત ઠાકર

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram