Ahmedabad: કાંકરિયા યાર્ડમાં વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ કરાયો તૈયાર,કેવી રીતે કરાશે પાણીનો ઉપયોગ?

Continues below advertisement
ભારતીય રેલવે(Indian Railways)માં પહેલી વખત અમદાવાદ ડિવીઝન કાંકરિયા યાર્ડમાં વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ(water treatment plant) તૈયાર કરાયો છે. જે થોડાક દિવસોમાં કાર્યરત થશે. આ પ્લાન્ટમાંથી ટ્રીટ થયેલા પાણીનો ઉપયોગ ટ્રેનના કોચ ધોવા માટે થશે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram