અમદાવાદઃ કોંગ્રેસ MLA ઈમરાન ખેડવાલાએ મનપા સમક્ષ શું કરી માંગણી?,જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Aug 2021 11:55 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ મહાનગરપાલિકા સમક્ષ સીલ મારેલા એકમો ખોલવાની માંગણી કરી છે. જે તે સમયે ફાયરસેફ્ટી અને બિલ્ડીંગ યુઝ પરમિશન ન હોવાથી મનપાએ એકમો સિલ કરી દીધા હતા. હવે વેપારીઓએ NOC મેળવી લીધા છતા સીલ નથી ખૂલ્યા.