સમાચાર શતક: ચોમાસા સત્રના પ્રથમ દિવસે લોકસભાની કારવાઈ સ્થગિત,જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

ચોમાસા સત્રના (monsoon session) પ્રથમ દિવસે જ લોકસભાની (Lok Sabha) કારવાઈ 2 વાગ્યા સુધી કરાઇ સ્થગિત. વિપક્ષે કૃષિ કાયદો અને મોંઘવારીએ મુદ્દે કર્યો હંગામો. રાજયભરમાં વરસાદી માહોલ. ખેડૂતોમાં ખુશીની લહેર. મૂંબઈમાં ગઇકાલે બે વિવિધ સ્થળોએ બનેલી દુર્ઘટનામા 32 લોકોના મોત.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram