અમદાવાદઃ ખોખરામાં સ્લમ ક્વાર્ટર્સના રિ-ડેવલપમેન્ટ મુદ્દે HCએ શું આપ્યો ચુકાદો?

Continues below advertisement

અમદાવાદના ખોખરામાં સ્લમ ક્વાટર્સના રી-ડેવલપમેન્ટ મુદ્દે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. આ પ્રોજેક્ટને હાઈકોર્ટે લીલી ઝંડી આપી છે. અરજદારોના હિતોને કોઈ નુકસાન ન થયું હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram