અમદાવાદઃ રાંધણ ગેસના વધતા ભાવ અંગે યુથ કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન,જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Sep 2021 04:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ(Ahmedabad)ના સરદાર બાગ ખાતે રાંધણ ગેસના ભાવ વધતા યુથ કોંગ્રેસે(Youth Congress) વિરોધ દેખાવ કર્યા છે. કાર્યકર્તાઓએ ચૂલો સળગાવી અને ભાવ વધારો પાછો ખેંચોના નારા લગાવી વિરોધ નોંધાવ્યો છે.