અમદાવાદ:યુવકે મહિલા સાંસદ પર સોશલ મીડિયા થકી કરી અશ્લીલ ટિપ્પણી, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો છે. સોશલ મીડિયાનો દુરુપયોગ થયાનું સામે આવ્યું છે. આ વખતે મહિલા સાંસદ પર અશ્લીલ ટિપ્પણી કરવાનો ગુનો નોંધાયો છે. પલાશ પટેલ નામના યુવકે મહિલા સાંસદ પર ટિપ્પણી કરી હોવાનું સામે આવ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram