Ahmedabad:કર્ફ્યૂનો ભંગ કરી મોડી રાત્રે યુવકો કરી રહ્યો હતો આતીશબાજી, પોલીસે રોકતા કરી ઝપાઝપી
Continues below advertisement
અમદાવાદના રામોલમાં રાત્રી કરફ્યૂનો ભંગ કરતા યુવકનો વિડિયો વાયરલ થયો છે. મોડી રાત્રે રામોલમાં યુવકો ફટાકડા ફોડી આતીશબાજી કરતા હતા. પોલીસે રોકતા યુવકોએ પોલીસ સાથે પણ ઝાપા ઝપી કરી હતી. જોકે રાત્રીનો લાભ લઈ અસમાજીક તત્વો ફરાર થઈ ગયા હતા.
Continues below advertisement