નવા વર્ષે વધુ લોકોને રોજગારી આપી શકે તેવો અમદાવાદના પારૂલ ઠક્કરનો સંકલ્પ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2021ના વર્ષનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે આ નવા વર્ષે અનેક પરિવારના લોકો નવી આશાઓ રાખી રહ્યા છે અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં રહેતા પારુલ ઠક્કર જે બિઝનેસવુમન છે અને તેમનો પરિવાર પણ આ નવા વર્ષમાં નવા બદલાવ ઇચ્છી રહ્યું છે. પારૂલબેન અનેક એક્ઝિબિશન કરતા હોય છે અનેક ડિઝાઇનર્સ તેમજ કલાકારોને એક પ્લેટફોર્મ પૂરુ પાડતા હોય છે પરંતુ 2020માં ના તો એક્ઝિબિશન થયું કે ના તો લોકોની રોજગારી પૂરી પાડી પરંતુ આવનારા વર્ષમાં લોકોને વધુ ને વધુ મદદ કરવા માટે ઇચ્છી રહ્યા છે પરિવારના તમામ સદસ્ય નવા સંકલ્પ સાથે નવા વરસનો સ્વાગત કરી રહ્યા છે