AHNAની હોસ્પિટલમાં હવે નથી એક પણ કોરોનાનો દર્દી, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

અમદાવાદ હોમ એન્ડ નર્સિંગ એસો.(AHNA)ની હોસ્પિટલમાં એક પણ કોરોના(Corona)નો દર્દી દાખલ નથી. શહેરની ખાનગી કંપનીઓમાં કોરોનાના ત્રણ હજારથી વધુ બેડ રખાયા હતા. હાલ માત્ર એસવીપી એક અને સિવિલ હોસ્પિટલમાં દર્દી દાખલ છે. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram