Ahmedabad: કોરોનાના બીજા સ્ટ્રેનની યુવાનો પરની અસર અંગે AMAએ શું કર્યો દાવો?,હેલ્પલાઈન પર કેટલા આવે છે કોલ?,જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદ મેડિકલ એેસોસિએશને કોરોનાના બીજા સ્ટ્રેનથી યુવાનોમાં ફફડાટ હોવાનો દાવો કર્યો છે. અહીં શરૂ કરાયેલ હેલ્પલાઈનમાં એક દિવસમાં ડોક્ટર્સને 50થી વધુ ફોન આવી રહ્યા છે. જેમાં સૌથી વધુ યુવાનોના ફોન આવી રહ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram