બાળકો શાળાએ જશે તો નહીં જાળવી શકે સોશિયલ ડિસ્ટન્સઃ AMA
Continues below advertisement
સ્કૂલો ફરીથી શરૂ કરવા અંગે અમદાવાદ મેડિકલ એસોસિયેશને કહ્યું હતું કે, હાલ બાળકોએ સ્કૂલે જવું ન જોઈએ. જો વાલીને સુરક્ષિત લાગે તો બાળકને શાળાએ મોકલી શકે છે. બાળકો સ્કૂલે જશે તો બાળકો સોશિયલ ડિસ્ટન્સ જાળવી શકશે નહીં. બાળકોને ખરેખરે સ્કૂલ ના જવું જોઈએ , એક વર્ષમા બાળકનું કશું ના બગડે.
Continues below advertisement