Ahmedabad: મુખ્યમંત્રીને પત્ર લખીને AMAએ કેવી કરી માંગ?, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ(Ahmedabad)માં કોરોનાની વકરતી સ્થિતિ વચ્ચે AMAએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો વધારવા AMAએ પત્રમાં માંગ કરી છે.
Continues below advertisement