કોરોનાની સારવાર માટે 25 હજાર બેડ ઉભા કરવાનું AMC અને ખાનગી હોસ્પિટલોનું આયોજન

Continues below advertisement

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા અમદાવાદ શહેરમાં 25 હજાર બેડ ઉભા કરવા અમદાવાદ કૉર્પોરેશન અને ખાનગી હોસ્પિટલનું આયોજન છે. આજે ખાનગી હોસ્પિટલના સંચાલકો સાથે અમદાવાદ કૉર્પોરેશનના અધિકારીઓ ઓનલાઈન બેઠકનું આયોજન કરવામાં આવ્યુ. આ બેઠકમાં મુખ્યત્વે પાંચ જેટલા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ સ્થાને રહેલો મુદ્દો નર્સીગ સ્ટાફનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો હતો. આ સિવાય દરેક હોસ્પિટલમાં ઓક્સિજનની વ્યવસ્થા ઉભી કરવી

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram