Ahmedabad:મનપાએ AMTS, BRTSના કાયમી કર્મચારીઓના પગાર અંગે શું કર્યો નિર્ણય?,જુઓ વીડિયો
Continues below advertisement
કોરોનામાં બંધ AMTS, BRTSના કર્મચારીઓને અમદાવાદ મનપા પગારની ચુકવણી કરશે.કાયમી કર્મચારીઓને 70 લાખ રૂપિયા મનપા ચુકવશે. સાથે જ કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓનો પગાર ચુકવવા અંગે આગામી દિવસોમાં નિર્ણય લેવાશે.
Continues below advertisement