અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીના હિસાબનો મામલો: 28 કોર્પોરેટેરો સામે કાર્યવાહી કરવા આદેશ
Continues below advertisement
અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીનો હિસાબ નહીં આપનારા 28 કોર્પોરેટેરો સામે કાર્યવાહી કરવા આદેશ અપાયો છે. રાજ્ય ચૂંટણી પંચે આ મામલે કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.
Continues below advertisement