Ahmedabad માં ફાયર NOC વિનાની 150 હોસ્પિટલને નોટિસ, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદમાં ફાયર NOC (Fire NOC) વગરની 150 હોસ્પિટલ (Hospital) ને નોટિસ (Notice) આપવામાં આવી છે. ફાયર એનઓસી વગરની અન્ય હોસ્પિટલો, સ્કૂલ, કોલેજ, ક્લાસીસને પણ નોટિસ આપવામાં આવી છે. શહેરમાં 1800 હોસ્પિટલ પૈકી 400 પાસે ફાયર સેફ્ટી સર્ટીફિકેટ નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram