AMCએ ફાયર સેફ્ટીને લઇને શરૂ કરી ઝૂંબેશ, 15 હજાર ઇન્ડસ્ટ્રીયલ યુનિટ સામે કાર્યવાહી થશે

Continues below advertisement
અમદાવાદમાં ફાયરસેફ્ટી એનઓસી વગરની ૧૫૦૦૦ જેટલા ઇન્ડસ્ટ્રીયલ યુનિટ સામે કાર્યવાહી થશે. અલગ-અલગ ઇન્ડસ્ટ્રીઝના એસોસિએશનનોને સમજાવ્યા બાદ પણ ફાયર સેફટી એન.ઓ.સી લેવામાં નિરસતા દાખવતા યુનિટસ સામે કાર્યવાહી થશે. ફાયર સેફટી મુદ્દે હાઇકોર્ટની ફટકાર બાદ સફાળા જાગેલા મનપા તંત્રએ કામગીરી શરૂ કરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram