અમદાવાદના થલતેજ ગાર્ડનમાં મોનોલિથને લઇને AMCએ શું કર્યો મોટો ખુલાસો?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિશ્વભરના 30 દેશોમાં જોવા મળેલો મોનોલિથ અમદાવાદમાં જોવા મળતા કુતુહુલ સર્જાયુ હતું. શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા સિમ્ફની ગાર્ડનમાં આ રહસ્યમય સ્ટ્રક્ચર જોવા મળ્યું હતું. મોનોલિથ અંગે અમદાવાદ મનપાએ મોટો ખુલાસો કર્યો હતો. AMCએ કહ્યું હતું કે આ એક સ્ટ્રકચર છે,જે સ્ટીલ ધાતુમાંથી બનાવાયુ છે. આ ખાનગી બિલ્ડરે બનાવીને મૂક્યું છે, જેના પર લેટિટ્યુટ નંબર પણ લખાયા હતા. AMC ટૂંક સમયમાં જ મોનોલિથ સ્ટ્રકચરને ગાર્ડનમાંથી દૂર કરી દેશે.