AMTSના 837 કર્મીનો પગાર AMC ચૂકવશે, ટ્રાન્સપોર્ટ સર્વિસને વર્ષે 40 કરોડનું ભારણ ઘટશે

Continues below advertisement

AMTSના 837 કર્મચારીઓનો પગાર હવે AMC ચૂકવશે. ટ્રાન્સપોર્ટ સર્વિસને દર વર્ષે 40 કરોડની લોનનું ભારણ ઓછું થશે. દર વર્ષે કર્મચારીઓના પગાર ચુકવવા અને નુકસાનની ભરપાઈ કરવા 350 કરોડની લોન લેવી પડતી હતી. છેલ્લા દોઢ વર્ષમાં કોરોનાને કારણે AMCને કરોડો રૂપિયાની આવક ગુમાવવી પડી છે. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram