મંદિર બહાર પશુઓને ઘાસચારો ખવડાવવાનો મામલો, AMC કરશે કાયવાહી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
મંદિર બહાર પશુઓને ઘાસચારો ખવડાવે તે મામલે અમદાવાદ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય. બાંધેલા પશુઓને ઘાસચારો ખવડાવે તો તેવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીમાં આ મામલે દરખાસ્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ મામલે જાહેરાત થઇ શકે છે. હેલ્થ કમિટીએ આ મામલે નિર્ણય લેવા દરખાસ્ત કરી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad Temple ABP News Corporation Decision Standing Committee Fodder Animal Health Committee ABP Live ABP News