Ahemdabad:વાડજમાં અસામાજિક તત્વોનો ત્રાસ, તોડફોડ કર્યા બાદ આગચંપી પણ કરી,જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદ(Ahemdabad)ના વાડજ(Vadaj) વિસ્તારમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી છે.આટલું જ નહીં તેમણે આગચંપી પણ કરી છે. આ અંગે વાડજ પોલીસે 15 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram