શિયાળાની ઋતુમાં કોઇ પણ વાયરસ વધારે વકરે છેઃ ડોક્ટર મોના દેસાઇ

Continues below advertisement

અમદાવાદમાં તહેવારો બાદ કોરોનાના કેસમા વધારો થયો છે. નાગરિકો કરતા વધારે તબીબો અને સ્વાસ્થ્ય કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ ડોક્ટર મોના દેસાઈના કહેવા મુજબ શિયાળાની ઋતુમાં કોઈપણ વાયરસ વધારે વકરે છે ત્યારે કોરોનાના સંક્રમણને વધતો અટકાવવા માટે નાગરિકોએ સાવચેતી અને સાવધાની વધારે રાખવાની જરૂર છે જો કોરોનાના સંક્રમણથી બચવું હોય તો લોકોએ સરકાર અને તબીબોના આપેલા સૂચન મુજબ સખ્તાઈથી વર્તવું પડશે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram