અમદાવાદઃIIMમાં PhD કોર્સમાં અનામતની જોગવાઈના પાલન અંગે કરાઈ HCમાં અરજી

Continues below advertisement

IIM અમદાવાદમાં PhDના કોર્સમાં અનામતની જોગવાઈનું પાલન કરવાની માંગ સાથે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. IIMના ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓએ હાઈકોર્ટમાં પિટીશન કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram