અસ્મિતા વિશેષઃએક પગે દરિયામાં ડાઈવ
Continues below advertisement
અમદાવાદના એક દિવ્યાંગે સ્કુબા ડાઈવિંગની દુનિયામાં દમ દેખાડ્યો છે. અમદાવાદાના અપ્પુ ભાઈ મહેતા દ્વારકામાં આવેલા શિવરાજપુરના દરિયામાં ઉતર્યા છે. એક પગ ન હોવા છતા અપ્પુ ભાઈ દરિયાના ઊંડા પાણીમાં ઉતર્યા હતા.
Continues below advertisement