અસ્મિતા વિશેષઃ પ્રકૃતિના જ્ઞાનનો ખજાનો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Jul 2021 07:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅસ્મિતા વિશેષમાં વાત ગુજરાત અને અમદાવાદના નવા નજરાણાની..કારણ કે અમદાવાદમાં આકાર પામીને તૈયાર છે એવો નેચર પાર્ક જે પ્રકૃતિનો સાક્ષાત્કાર કરાવશે..પ્રકૃતિની વધારે નજીક લાવશે..શું છે આ નેચર પાર્કની વિશેષતા અને કઈ રીતે બનશે લોકોનું મનગમતું મુકામ તેના વિશે કરીએ વાત.