અમદાવાદના આ વિસ્તારની બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચ કરાઇ સીલ, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદની બોપલની (bopal) બેન્ક ઓફ બરોડા (Bank Of Baroda) ની બ્રાન્ચ સીલ કરાઇ હતી. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન થતા બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચ સીલ કરાઇ હતી. મનપાની જેટની ટીમે બેન્કને સીલ કરી હતી.
Continues below advertisement