અમદાવાદઃ કાગડાપીઠ વિસ્તારમાં લૂંટ અને અન્ય હત્યાનો આરોપી ભાવેશ સોલંકી ઝડપાયો

Continues below advertisement
અમદાવાદ પોલીસની પકડમાં ભાવેશ સોલંકી નામનો આરોપી આવી ગયો છે. જેની પર લૂંટ અને હત્યા બન્ને આરોપ છે. કાગડાપીઠ વિસ્તારમાં એક એજન્સીના બે કર્મચારીને લૂંટી લેવાયા હતા.ભાવેશે એક વ્યક્તિની પણ હત્યા કરી હતી.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram