Ahmedabad ના બોપલમાં વર્ષોના સ્મશાનને દૂર કરી અન્ય સમાજનું સ્મશાન બનાવાતા હોબાળો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદના બોપલમાં વર્ષોના સ્મશાનને દૂર કરી અન્ય સમાજનું સ્મશાન બનાવાતા હોબાળો થયો હતો. લોકોએ માનવ વસાહત નજીક સ્મશાન ન રાખવાની સ્થાનિકોએ માંગ કરી હતી.