અમદાવાદમાં કરફ્યૂ દરમિયાન જાહેરમાં બર્થડે ઉજવવું ભારે પડ્યું, પાંચ લોકોની કરાઈ અટકાયત

Continues below advertisement
અમદાવાદઃ શહેરમાં નિયમોના ધજાગરા ઉડાડતો એક વીડિયો સામે આવ્યો છે. કર્ફ્યૂના સમયમાં 30મી જાન્યુઆરીએ રાત્રે 12 કલાકે તલવારથી કેક કાપતો યુવાનોનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ પ્રશાસનની કામગીરી પર સવાલ ઉભા થયા છે. વિશાલ પંડ્યા નામના યુવકે તલવારથી કેક કાપીને પોતાની સોસાયટીના કોમન પ્લોટમાં પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. પોલીસે પાંચ લોકોની અટકાયત કરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram