બોલિવૂડ એક્ટ્રેસ પાયલ રોહતગીને ગ્રામ્ય કોર્ટે આપ્યા જામીન, જુઓ વીડિયો
Continues below advertisement
બોલિવુડ અભિનેત્રી પાયલ રોહતગીને ગ્રામ્ય કોર્ટે જામીન આપ્યા હતા. સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ ટીપ્પણી નહીં કરવાની શરતે જામીન આપવામાં આવ્યા છે. ચાર્જશીટ તૈયાર થાય ત્યાં સુધી દર મહિને એક વખત પોલીસ સ્ટેશનમાં હાજરી નોંધાવી પડશે.
Continues below advertisement