Ahmedabad: શહેરની નાની મોટી કેટલી હોટેલ પર કોરોનાના કહેરની થઈ અસર?,જુઓ વીડિયો
Continues below advertisement
કોરોના મહામારીના કારણે અમદાવાદમાં 200થી વધુ નાની મોટી હોટેલ બંધ થઈ ગઈ છે. શહેરમાં 3 હજાર નાની મોટી હોટેલ આવેલી છે. પહેલા હોટેલમાંથી 50થી 70 હજારની કમાણી થતી હતી પણ કોરોનાકાળમાં હવે 10થી12 હજાર જેટલી જ કમાણી થઈ રહી છે.
Continues below advertisement