Ahmedabad : તાલુકા અને જિલ્લા પંચાયતમાં બેઠકો કબજે કરવા CM રૂપાણીનો પ્રચંડ પ્રચાર
Continues below advertisement
કોરોનામુક્ત થયા બાદ આજથી મુખ્યમંત્રી વિજય રૂપાણી ઝંઝાવાતી પ્રચાર કરશે. બાવળા નજીક કેન્સવિલામાં મુખ્યમંત્રી જાહેર સભા સંબોધશે.
Continues below advertisement