Ahmedabad:વેક્સિનેશનને ઝડપી બનાવવા રબારી સમાજના યુવાનોનું અભિયાન,કેવી કરે છે કામગીરી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Jun 2021 10:27 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના(Corona)કાળમાં વેક્સિનેશન(Vaccination)ને વેગવતુ બનાવવા માટે અમદાવાદ(Ahmedabad)માં રબારી સમાજના યુવાનોએ અભિયાન શરૂ કર્યું છે. આ યુવાનો દરરોજ 3 હજાર વેક્સિન ડોઝના સ્લોટ બુક કરાવે છે. 45 વર્ષથી વધુની ઉમરના લોકોને ઘરેથી વેક્સિનેશન સેન્ટર લઈ જાય છે.