રાજ્યમાં બાળકોમાં કોરોના સંક્રમણના કિસ્સા વધ્યા, અમદાવાદના આ વિસ્તારમાં નવ વર્ષના બાળકને થયો કોરોના

Continues below advertisement

કોરોનાની ઝપેટમાં બાળકો આવી રહ્યા છે. અમદાવાદમાં વર્ષ 2021માં અત્યાર સુધી 7 બાળકો કોવિડ પોઝિટિવ આવ્યા છે. જેમાં દોઢ માસનું બાળક, ત્રણ માસનું બાળક અને છ માસનું બાળક કોવિડ સંક્રમિત થયા છે. હાલ સુધી વયસ્ક નાગરિકોમાં કોરોનાનું ઇન્ફેક્શન જોવા મળ્યું હવે નાના બાળકોમાં કોવિડ કેસ સામે આવતા તબીબોએ ભારે ચિંતા વ્યક્ત કરી છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram