હિંમતનગરના આ નાયબ પોલીસ અધિક્ષક આવ્યા કોરોનાની ઝપેટમાં,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Apr 2021 12:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહિંમતનગરમાં નાયબ પોલીસ અધિક્ષક કે.એચ.સૂર્યવંશી કોરોના સંક્રમિત થયા છે.તેમના અન્ય સ્ટાફનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે.તેઓ હાલ હોમ ક્વોરન્ટાઈન થઈને સારવાર લઈ રહ્યાં છે.