અમદાવાદનાં ખોખરા વિસ્તારમાં હત્યાનો ગુનો CCTVમાં કેદ, જુઓ વિડીયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Jul 2021 10:19 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદનાં ખોખરા વિસ્તારમાં હત્યાનો ગુનો CCTVમાં કેદ થયો છે. મૃતક બાલાસુબ્રમણ્યમ વ્યાજે રૂપિયા આપતો હતો. અને જ્યારે તે કર્જદાર પાસે વસૂલી કરવા ગયો ત્યારે કર્જદાર સાથે રકઝક થઈ અને કર્જદારે તેની છરીના ઘા મારી હત્યા કરી નાંખી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી હતી.