Ahmedabad: પલ્લવ ચાર રસ્તા પાસે સર્જાયેલા અકસ્માતના CCTV ફુટેજ આવ્યા સામે, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદમાં 14 જુલાઈના રોજ પલ્લવ ચાર રસ્તા પાસે બસની ટક્કરે છાપાના ફેરિયાનું મોત થયું હતું. જેના સીસીટીવી ફુટેજ હવે સામે આવ્યા છે. રોડ ક્રોસ કરતી વખતે બસ ટક્કર મારે છે અને એક્ટિવા ચાલક જમીન પર પટકાય છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram