Ahmedabad: ચાંદખેડામાં પ્રેસ કોન્ફરન્સ સમયે પોલીસે ખેડૂત નેતાઓની કરી અટકાયત, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં આવી કૉંફ્રેંસ કરનાર ખેડૂત નેતાઓની અટકાયત કરવામાં આવી છે. યુદ્ધવીરસિંહ, ગજેંદ્રસિંહ ઝાલા, જે.કે પટેલ, રાજુભાઈ, બિપિન રાવલની અટકાયત કરવામાં આવી છે. વધારે લોકો એકઠા થયેલા હોવાથી અટકાયત કર્યાનો પોલીસે દાવો કર્યો હતો. જો કે ખેડૂત નેતા યુદ્ધવીરસિંહનું કહેવું છે કે ખેડૂત નેતા રાકેશ ટીકૈત 4-5 એપ્રિલે ગુજરાત આવશે અને તેમનો કાર્યક્મ યથાવત રહેશે. 4 એપ્રિલે અંબાજી દર્શન કરી બે દિવસના પ્રવાસની શરૂઆત કરશે અને પાલનપુર ખાતે કિસાન સંમેલન યોજાશે.
Continues below advertisement